RSS

ગુજરાતનો ઈતિહાસ

ગુજરાત મહાવીરોની ધરતી

ગુજરાત ભારતના પશ્વિમ  કિનારે આવેલું છે. જેનો ઉત્તર સીમા પાકિસ્તાન સાથે અને રાજસ્થાન  સાથે પૂર્વ  સીમા મધ્યપ્રદેશ સાથે દક્ષીણ સીમા મહારષ્ટ્ર, કેન્દ્રશાશિત પ્રદેશ દીવ, દમન, દાદરા અને નગર હવેલી અને પૂર્વ અને દક્ષીણ સીમા અરબી સાગર સાથે જોડાયેલી છે.

વધુ માહિતી માટે ગુજરાતનો ઈતિહાસ પેઝ જુવો.

 

 

 
Leave a comment

Posted by on જુલાઇ 13, 2011 માં Uncategorized

 

ટૅગ્સ:

APPLY ONLINE

ગુજરાત રાજ્ય સરકારી ભરતી જાહેરાતની ONLINE  ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 18, 2011 માં Uncategorized

 

FamilyLobby Glitter Text

free glitter text and family website at FamilyLobby.com

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 24, 2011 માં Uncategorized

 

ONLINE QUIZ TEST

ગુજરાતી ભાઈયો અને બહેનો જો આપ કમ્પ્યુટર પર ઓનલાઈન ટેસ્ટ આપવા માંગો છો તો અહી ક્લિક કરો.
જેમાં અપને એક ACCOUNT બનાવવાનું રહેશે જેના દ્વારા લોગ ઇન થઇ તમે તે ટેસ્ટ આપી શકશો. તમને આ ટેસ્ટ ૨ વાર આપવાની તક આપશે.
આ ઓનલાઈન  ટેસ્ટ માત્ર ૨ ઓક્ટોમ્બર ૨૦૧૧ સુધીજ ખુલી છે એટલે તમારે બે વાર ટેસ્ટ આપવાની તક નિર્ધારિત સમયમાંજ ટેસ્ટ આપવાની રહેશે જેની નોંધ લેવી.
જેમાં તમને ૨૦ મિનીટ નો સમય આપવામાં આવશે અને તેમાં તમારે ૫૦ પ્રશ્નોના જવાબ આપવાના છે.

ONLINE QUIZ TEST

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 19, 2011 માં Uncategorized

 

જનરલ નોલેજ

વિદ્યાર્થી મિત્રો અહી થોડું જનરલ નોલેજ ની pdf FILE  મુકેલી છે
જે લીનક ઉપરથી તમે DOWNLOAD કરી શકશો

General Knowladge       General Knowledge

 
Leave a comment

Posted by on જુલાઇ 13, 2011 માં Uncategorized

 

વિધાનસભા

જાહેર જનતાની પ્રમુખ પ્રતિનિધિ સંસ્થા હોવાને નાતે વિધાનસભા લોકશાહીના જનતાને દુર્ગમ ગાથ બની રહે છે જો અપને ઈતિહાસ જોશું તો આપણને જણાશે કે વર્તમાન ગુજરાતમાં જયારે ભાવનગર રાજ્યના રાજવી ભાવસિંહજી વર્તમાન વિધાનસભા જેવી જ   ” ધ પીપલ્સ રીપ્રેજ્ન્તેવીએસેમ્બલી ” એટલે કે લોક પ્રતીનીથી સભાની સ્થાપનાકરી હતી ત્યારથી એટલે કે ૧૯૧૮ થી સંસદીય લોકશાહી પ્રવર્તમાન છે

 
Leave a comment

Posted by on જુલાઇ 13, 2011 માં Uncategorized

 

RTO વિભાગ

વ્હાલા મારા ગુજરાતી મિત્રો આપ સોઉની પ્રેરણા અને આશીર્વચનથી આ બ્લોગ ઘણો લોક પ્રિય બન્યો છે. જેથી હું આપને નવું નવું કૈક જણાવવાની ઈચ્છાથી નવો એક લેખ પ્રકાશિત કરું છું.
તમે ઘણી વાર સરકારી ખાતામાં ખુબ ધક્કા ખાધા હશે તથા ઘણી વાર વગર ગુનાએ દાનદાતા પણ હશો. જેથી મેં થોડી માહિતી પ્રકાશિત કરું છું.
RTO વિભાગમાં ઘણી વાર તમે લાઈસંશ (પરવાનો) કથાવા જતા તમે વચે રહેલા એજન્ટો નો ભોગ બનતા હશો અને તે ફાવે તેમ તમારી પાસે પૈસા ઉઘરાવતા હશે જેથી RTO  ની ઘણી બાથી વિગતો અમ મૂકી છે જે તમને માહિતગાર બનશે એવી આશા રાખું છું.

 
Leave a comment

Posted by on જુલાઇ 12, 2011 માં Uncategorized

 

વ્હાલું મારું ગુજરાત

This slideshow requires JavaScript.

આવો મારા વ્હાલા મિત્રો તમને આ સાઈટપર આવવા બદલ તમારો ખુબ ને ખુબ અભાર
તમે આ સાઈટ પર થી ઘણું બધું મહત્વનું સાહિત્ય મેળવી શકો છો.
આ સાઈટ પરથી તમે મહત્વની સરકારી WEBSITE પર જઈ શકો છો તેમજ મારી એક બીજી WEBSITE પર જઈ શકો છો
તે માટે આ લીંક પર ક્લિક કરો HARESHLAKUM

NEW BLOG HARESHLAKUM

GPSC નાયબ મામલતદાર ATTACHMENT

slideshow

 
1 ટીકા

Posted by on જૂન 22, 2011 માં Uncategorized