ગુજરાત રાજ્ય સરકારી ભરતી જાહેરાતની ONLINE ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.
Author Archives: harshlakumbvn
ONLINE QUIZ TEST
ગુજરાતી ભાઈયો અને બહેનો જો આપ કમ્પ્યુટર પર ઓનલાઈન ટેસ્ટ આપવા માંગો છો તો અહી ક્લિક કરો.
જેમાં અપને એક ACCOUNT બનાવવાનું રહેશે જેના દ્વારા લોગ ઇન થઇ તમે તે ટેસ્ટ આપી શકશો. તમને આ ટેસ્ટ ૨ વાર આપવાની તક આપશે.
આ ઓનલાઈન ટેસ્ટ માત્ર ૨ ઓક્ટોમ્બર ૨૦૧૧ સુધીજ ખુલી છે એટલે તમારે બે વાર ટેસ્ટ આપવાની તક નિર્ધારિત સમયમાંજ ટેસ્ટ આપવાની રહેશે જેની નોંધ લેવી.
જેમાં તમને ૨૦ મિનીટ નો સમય આપવામાં આવશે અને તેમાં તમારે ૫૦ પ્રશ્નોના જવાબ આપવાના છે.
વિધાનસભા
જાહેર જનતાની પ્રમુખ પ્રતિનિધિ સંસ્થા હોવાને નાતે વિધાનસભા લોકશાહીના જનતાને દુર્ગમ ગાથ બની રહે છે જો અપને ઈતિહાસ જોશું તો આપણને જણાશે કે વર્તમાન ગુજરાતમાં જયારે ભાવનગર રાજ્યના રાજવી ભાવસિંહજી વર્તમાન વિધાનસભા જેવી જ ” ધ પીપલ્સ રીપ્રેજ્ન્તેવીએસેમ્બલી ” એટલે કે લોક પ્રતીનીથી સભાની સ્થાપનાકરી હતી ત્યારથી એટલે કે ૧૯૧૮ થી સંસદીય લોકશાહી પ્રવર્તમાન છે
ગુજરાતનો ઈતિહાસ
ગુજરાત મહાવીરોની ધરતી
ગુજરાત ભારતના પશ્વિમ કિનારે આવેલું છે. જેનો ઉત્તર સીમા પાકિસ્તાન સાથે અને રાજસ્થાન સાથે પૂર્વ સીમા મધ્યપ્રદેશ સાથે દક્ષીણ સીમા મહારષ્ટ્ર, કેન્દ્રશાશિત પ્રદેશ દીવ, દમન, દાદરા અને નગર હવેલી અને પૂર્વ અને દક્ષીણ સીમા અરબી સાગર સાથે જોડાયેલી છે.
વધુ માહિતી માટે ગુજરાતનો ઈતિહાસ પેઝ જુવો.
RTO વિભાગ
વ્હાલા મારા ગુજરાતી મિત્રો આપ સોઉની પ્રેરણા અને આશીર્વચનથી આ બ્લોગ ઘણો લોક પ્રિય બન્યો છે. જેથી હું આપને નવું નવું કૈક જણાવવાની ઈચ્છાથી નવો એક લેખ પ્રકાશિત કરું છું.
તમે ઘણી વાર સરકારી ખાતામાં ખુબ ધક્કા ખાધા હશે તથા ઘણી વાર વગર ગુનાએ દાનદાતા પણ હશો. જેથી મેં થોડી માહિતી પ્રકાશિત કરું છું.
RTO વિભાગમાં ઘણી વાર તમે લાઈસંશ (પરવાનો) કથાવા જતા તમે વચે રહેલા એજન્ટો નો ભોગ બનતા હશો અને તે ફાવે તેમ તમારી પાસે પૈસા ઉઘરાવતા હશે જેથી RTO ની ઘણી બાથી વિગતો અમ મૂકી છે જે તમને માહિતગાર બનશે એવી આશા રાખું છું.
વ્હાલું મારું ગુજરાત
આવો મારા વ્હાલા મિત્રો તમને આ સાઈટપર આવવા બદલ તમારો ખુબ ને ખુબ અભાર
તમે આ સાઈટ પર થી ઘણું બધું મહત્વનું સાહિત્ય મેળવી શકો છો.
આ સાઈટ પરથી તમે મહત્વની સરકારી WEBSITE પર જઈ શકો છો તેમજ મારી એક બીજી WEBSITE પર જઈ શકો છો
તે માટે આ લીંક પર ક્લિક કરો HARESHLAKUM
NEW BLOG HARESHLAKUM
GPSC નાયબ મામલતદાર ATTACHMENT